સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર***** જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. ***** કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.*****- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "હતાશામાં હિંમત ના હારશો, નિરાશામાં નાસીપાસ ના થાઓ. એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન: ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે, અને ઓટ ગયા પછી ભરતી આવે છે".

સુવિચાર :- "“સમય” પણ શીખવે છે ; અને “શિક્ષક” પણ શીખવે છે;બંન્નેશ માં ફર્ક ફક્ત એ છે કે, ”શિક્ષક” શીખવાડી ને પરીક્ષા લે છે ; અને ”સમય” પરીક્ષા લઇ ને શીખવે છે.... .

Live Tv [2G Users]

Live Tv  Channel  જોવા  માટે  ચેનલ  ના  નામ  પર  ક્લિક  કરશો  ત્યારે  એરર  આવશે  તે  એરર વાળા પેજના  એડ્રેસ બારમાં દેખાતી લીંક કોપી કરી અને VLC Midia Player માં Network Protocol માં જઈ લીંક ને પેસ્ટ કરો.અને Play બટન પર ક્લીક કરો.







ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો